ટેકાના ભાવે ખરીદી/ ચણા, તુવેર, રાયડાની ખરીદી શરૂ થશે 10 માર્ચથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી ચણા માટે 2,20,175 ખેડૂતોએ નોંધણી કરાવી રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી તુવેર માટે 5,550 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન સરકાર 6660 રૂપિયા ભાવે તુવેરની ખરીદી કરશે ચણા માટે 5335 રૂપિયા નક્કી કરાયો ભાવ રાયડા માટે ક્વિન્ટલે રૂ.5450 ટેકાનો ભાવ જાહેર તુવેર માટે 135 ખરીદ કેન્દ્રો નક્કી કરાયા ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો

Breaking News