India/ 5 રાજ્યોની ચૂંટણી પૂરી થતાં પેટ્રોલ-ડીઝલનાં વધ્યાં ભાવ, પેટ્રોલનાં ભાવમાં ફરી 18 પૈસા પ્રતિ લિટરનો વધારો, ગઇકાલે પણ 18 પૈસાનો નોંધાયો હતો ભાવવધારો, આજે પેટ્રોલનો ભાવ 87.91 રૂ.પ્રતિ લિટર, ડીઝલનાં ભાવમાં પણ બે દિવસથી વધ્યાં ભાવ, ડીઝલમાં આજે પ્રતિ લિટર 22 પૈસાનો વધારો, ગઇકાલે પણ ડીઝલમાં પ્રતિ લિટર 23 પૈસાનો વધારો, આજે ડીઝલનો ભાવ 87.39 રૂ.પ્રતિ લિટર, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થતાં લોકોને મોંઘવારીનો માર

Breaking News