Gujarat/ ચરાડા દૂધ ઉત્પાદક મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી, દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ફટકો, પોતાના મદરે વતનમાં જ વિપુલ ચૌધરીની પેનલ હારી, સમિતિની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર, વિપુલ ચૌધરીની પેનલને માત્ર 279 મત મળ્યા, વિપુલ ચૌધરી જૂથના તમામ ઉમેદવારો હાર્યા, વિપુલ ચૌધરી સામે અમિત ચૌધરીની હતી પેનલ

Breaking News