Gujarat/ ચાર મહાનગરોમાં શરૂ કરાશે મેટ્રો સેવા, વડોદરા તરસાલી સભામાં CMની જાહેરાત, વડોદરા,રાજકોટમાં શરૂ કરાશે મેટ્રો સેવા, જામનગર,ભાવનગરમાં પણ મેટ્રોની કરાશે શરૂઆત, ગુજરાતમાં વિકાસને બનાવાશે વેગવંત

Breaking News