Not Set/ ચાર લુંટારૂઓએ બંદુક ની અણીએ આંગડીયા પેઢીના બે કર્મચારીને લુંટ્યા

અમદાવાદના પાંચકુવા દરવાજા પાસેથી પસાર થઈ રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારી પર ચાર અજાણ્યા શખ્સોએ  હુમલો કર્યો હતો. લૂંટારુ શખ્સોએ આંગડીયા કર્મયારીને ડરાવવા માટે તમંચા જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ચાર શખ્સ આંગડીયા પેઢીના સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ ઘટાનાને પગલે અમદાવાદ શહેર પોલીસે ચારેબાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી. આંગડીયા […]

Uncategorized
vlcsnap error743 ચાર લુંટારૂઓએ બંદુક ની અણીએ આંગડીયા પેઢીના બે કર્મચારીને લુંટ્યા

અમદાવાદના પાંચકુવા દરવાજા પાસેથી પસાર થઈ રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારી પર ચાર અજાણ્યા શખ્સોએ  હુમલો કર્યો હતોલૂંટારુ શખ્સોએ આંગડીયા કર્મયારીને ડરાવવા માટે તમંચા જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુંચાર શખ્સ આંગડીયા પેઢીના સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ ઘટાનાને પગલે અમદાવાદ શહેર પોલીસે ચારેબાજુ નાકાબંધી ગોઠવી દીધી હતીઆંગડીયા પેઢીના કોઈ કર્મચારીએ જ લૂંટારુ ગેંગને ટીપ્સ આપી હોવાની આશંકા પણ પોલીસને સતાવી રહી છે.

vlcsnap error551 ચાર લુંટારૂઓએ બંદુક ની અણીએ આંગડીયા પેઢીના બે કર્મચારીને લુંટ્યા

vlcsnap error332 ચાર લુંટારૂઓએ બંદુક ની અણીએ આંગડીયા પેઢીના બે કર્મચારીને લુંટ્યા

vlcsnap error060 ચાર લુંટારૂઓએ બંદુક ની અણીએ આંગડીયા પેઢીના બે કર્મચારીને લુંટ્યા