Not Set/ ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે ફેસ યોગ

આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગા કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ મેલેરિન, બમબલબી કેલાયન જેવા આસનો હોય છે જે ચહેરા પરની કરચલી દૂર કરે છે અને વધતી જતી વયની અસર વર્તાતી નથી. નિષ્ણાંળતોના મતે  ફેસ યોગા અત્યંકત હળવી અને આનંદ આપતી ક્રિયા છે. મિત્રો […]

Health & Fitness
15719685 Collage group picture of many business man facial emotional expressions Stock Photo ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે ફેસ યોગ

આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગા કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ મેલેરિન, બમબલબી કેલાયન જેવા આસનો હોય છે જે ચહેરા પરની કરચલી દૂર કરે છે અને વધતી જતી વયની અસર વર્તાતી નથી.

compuesto adulto de las expresiones de la cara del hombre aislado en w 23190193 ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે ફેસ યોગ

નિષ્ણાંળતોના મતે  ફેસ યોગા અત્યંકત હળવી અને આનંદ આપતી ક્રિયા છે. મિત્રો સાથે મળીને કરવાથી વધુ મઝા આવે છે. ચાર પાંચ જણ વર્તુળાકારે બેસીને જાતજાતના મોઢાં કરે ત્યાબરે ખરેખર ખૂબ હસવું આવે છે.

સામાન્ય રીતે આપણે કોઇ પણ સમસ્યાીનો ઝડપી ઉકેલ શોધતાં હોઇએ છીએ. જો કે આવા ઉકેલની લાંબા ગાળે આડઅસર થાય છે.

293bf6b4db5ef3e64dcd77a8ab2d7b0c facial exercises arm exercises ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે ફેસ યોગ

ફેસ યોગ અને તેની જેવી અન્ય પધ્ધડતિ લાંબા ગાળે વધુ લાભદાયક પુરવાર થાય છે. યોગથી એવી વસ્તુ છે જેનાથી હંમેશા આપણી બોડી ફીટ રહે છે .

સવારના સમયે યોગ કરવો વધારે હિતાવહ છે. આ સમયનો યોગ એ પૂરા દિવસમાં મનને ફ્રેશ રાખે છે. સાથે ચહેરા પરનો ચળકાટ વધારે જળવાઈ રહે છે તેમજ શરીર સૂડોળ બને છે.