Not Set/ ચીની કંપની અલીબાબાની માલિકીવાળા યૂઝી બ્રાઉઝર એપ (UC Browser) ભારતના ડેટા લીક કરી રહી છે

ચીનમાં બનેલા સ્માર્ટફોન બાદ ત્યાંની કંપનીઓમાં બનેલા એપ પર કેન્દ્ર સરકારે ધ્યાન ખેચ્યું છે. હૈદરાબાદની એક સરાકારી લેબ દ્વારા આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે, ચીની કંપની અલીબાબાની માલિકીવાળા યૂઝી બ્રાઉઝર એપ (UC Browser) ભારતના ડેટા લીક કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, યૂસી બ્રાઉઝરના યૂઝર્સના નંબર સહિત અન્ય માહિતી ચીનમાં મોકલાય […]

World Tech & Auto

ચીનમાં બનેલા સ્માર્ટફોન બાદ ત્યાંની કંપનીઓમાં બનેલા એપ પર કેન્દ્ર સરકારે ધ્યાન ખેચ્યું છે. હૈદરાબાદની એક સરાકારી લેબ દ્વારા આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે, ચીની કંપની અલીબાબાની માલિકીવાળા યૂઝી બ્રાઉઝર એપ (UC Browser) ભારતના ડેટા લીક કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, યૂસી બ્રાઉઝરના યૂઝર્સના નંબર સહિત અન્ય માહિતી ચીનમાં મોકલાય છે. આરોપ છે કે, UC મુખ્ય રૂપથી ભારતીય યૂઝરના IMSI (આંતરરાષ્ટ્રીય મોબાઈલ ગ્રાહક ઓળખ) અને IMEI (આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ ઓળખ) ચીનમા સ્થિત સર્વરને મોકલે છે.યૂસી બ્રાઉઝરને મોબાઈલમાં ચાલુ કરવાની સાથે જ વાઈ-ફાઈની માહીતી અને નેટવર્ક ઈન્ફોર્મેશન ચીનમાં આવેલા સર્વરમાં પહોંચી જાય છે. સૂત્રોનું કહેવું છે કે, UC Browser ભારતના 50 ટકા બ્રાઉઝર બજાર પર કબજો છે. 2015માં મે મહિનામાં ટોરંટો વિશ્વવિધ્યાલયે પ્રથમ વખત યૂસી બ્રાઉઝરની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા