Not Set/ સોહા અલીખાને બેબી બંપ ફ્લોન્ટ કરતા ફોટોઝ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા ચર્ચામાં

બોલીવુડમાં આજકાલ અભિનેત્રીઓ પોતાના બેબી બમ્પ સાથે ફોટશૂટ કરવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. તેવી જ રીતે હવે સોહા અલીખાને પણ બેબી બમ્પવાળા ફોટા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. સોહા અલીખાન અને પતિ કૃણાલ ખેમૂનું પ્રથમ સંતાન હવે થોડાક દિવસોમાં આ દુનિયામાં આવવાનું છે.આમ તો સોહા અલીખાન તેના બેબી બંપ ફ્લોન્ટ કરતા અનેક તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર […]

Lifestyle Entertainment

બોલીવુડમાં આજકાલ અભિનેત્રીઓ પોતાના બેબી બમ્પ સાથે ફોટશૂટ કરવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. તેવી જ રીતે હવે સોહા અલીખાને પણ બેબી બમ્પવાળા ફોટા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. સોહા અલીખાન અને પતિ કૃણાલ ખેમૂનું પ્રથમ સંતાન હવે થોડાક દિવસોમાં આ દુનિયામાં આવવાનું છે.આમ તો સોહા અલીખાન તેના બેબી બંપ ફ્લોન્ટ કરતા અનેક તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે પરંતું હાલમાં પોસ્ટ કરેલી તસ્વીરો ખૂબ ચર્ચામાં છે.સોહા અલીખાને પોસ્ટ કરેલા ફોટામાં તે યોગ કરતી નજર આવી રહી છે. ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, નવમાં મહિનામાં યોગા, એટલે કે તેમણે પૂરા નવ મહિના સુધી પ્રેગનન્સી દરમ્યાન યોગ દ્વારા પોતાને તંદુરસ્ત રાખ્યું છે.