Breaking News/ ચુડાના સમઢીયાળામાં ડબલ હત્યાનો મામલો, રાજકોટ SITની ટીમને મળી મોટી સફળતા, SITની ટીમે હત્યાના 5 આરોપીઓને દબોચ્યા, આરોપીઓને ઝડપવા બનાવી હતી અલગ-અલગ ટીમો, ગણતરીના દિવસોમાં 5 આરોપીઓની કરાઈ અટકાયત  

Breaking News