સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય/ વાવ પંથકમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ચોકલેટ અને પૈસા આપવાની લાલચ આપી શેરીમાં રમતા કિશોર સાથે બે શખ્સોએ કર્યું કૃત્ય માસૂમ સાથે કૃત્ય આચરનાર પણ એક સગીર વયનો વીડિયો ઉતારીને સો.મીડિયામાં વાયરલ કરાયો સમગ્ર મામલે બે શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ વિડયો સામે આવતા માસૂમના પિતાએ કરી ફરિયાદ

Breaking News