Gujarat/ સુરેન્દ્રનગર લીંબડીમાં લાંચનો મામલો , હેડ કોન્સ્ટેબલ સામે ACBએ નોંધી ફરિયાદ , વર્ષ 2020માં લીધેલ લાંચ મુદ્દે થઈ ફરિયાદ , મોબાઇલ ઓડિયોનો FSL રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ , હેડ કોન્સ્ટેબલે 1 હજાર રૂપિયાની લાંચ માંગી હતી , ફરિયાદી પાસેથી દારૂના કેસ મુદ્દે માંગી હતી લાંચ

Breaking News