National/ ચૂંટણીવાળા 5 રાજ્યોમાં રેલી,રોડ શૉ પર રોક, 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લંબાવ્યો, કોરોનાના કેસ વધતા ચૂંટણી પંચનો નિર્ણય, યૂપી,પંજાબ,ઉત્તરાખંડ,મણિપુર,ગોવા માટે નિર્ણય, રાજકીય પક્ષોએ શોધવી પડશે પ્રચારની નવી રીત

Breaking News