Gujarat/ ચૂંટણી પહેલા જ દાહોદમાં પક્ષપલટાએ મુકી માઝા, દાહોદમાં ઝાલોદના કોંગ્રેસના કાર્યકરો ભાજપ અને BTP માં જોડાયા, કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો, દાહોદ તાલુકાના કેટલાક કાર્યકરો BTPમાં પણ જોડાયા, કોંગ્રેસના 100 કાર્યકરો BTPનો ખેસ ધારણ કર્યો, કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડવા BJP અને BTP સફળ, દાહોદ જીલ્લા કોંગ્રેસમાં ચિંતાના વાદળો છવાયા

Breaking News