માવઠું/ અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી હજી પણ માવઠાનું જોર રહેશે બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે 5, 6, 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિયના કારણે વરસાદની શક્યતા અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન સુરત તાપી ડાંગ સહિત રહેશે વરસાદ

Breaking News