India/ ચોમાસાની સ્થિતિ છતાં ખરીફ વાવણી ઢીલમાં, કૃષિ મંત્રાલયનાં સૂત્રો તરફથી અહેવાલ, ગયા વર્ષની સરખામણીએઆ વર્ષે અલગ સ્થિતિ, દેશનાં પશ્ચિમ-પૂર્વ વિસ્તારમાં અસર, વાવાઝોડાને કારણે વાવણીની કામગીરીમાં ખલેલ, ખેત મજુઓની અછત વર્તાઇ, 12 જુન સુધી દેશમાં 92.56 લાખ હેકટર વિસ્તાર વાવેતર, વાવણી ધીમી પછીથી ઝડપ આવવાની ધારણાં

Breaking News