National/ છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલી હુમલો, IED બ્લાસ્ટથી નક્સલીઓએ ઉડાવી બસ, હુમલામાં 3 જવાનો થયા શહીદ, 10 થી વધુ જવાનો ધાયલ, નક્સલીઓએ સેનાના જવાનોની બસ પર હુમલો, બસમાં ITBP અને DRGના જવાનો હતા સવાર

Breaking News