દૂધ સંજીવની યોજના ખાડે ગઈ/ છોટાઉદેપુર: દૂધ સંજીવની યોજના ખાડે ગઇ પ્રા.શાળામા રખડતાં શ્વાન દુધ પી ગયા વાલોઠી ગામની શાળાની ચોંકાવનારી ઘટના દીવાલ પર મૂકેલ કેરેટમાંથી શ્વાન દુધ પી ગયા શાળાના બાળકોને દૂધ નથી મળતું રખડતાં શ્વાન પી રહ્યા છે દૂધ

Breaking News