Breaking News/ છોટાઉદેપુર: લુણી ગામ પાસે ગમખ્વાર અકસ્માત બાઈક પર સવાર 3 લોકોને અજાણ્યા વાહને મારી ટક્કર અકસ્માતમાં બાઈક સવાર 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત બે વ્યક્તિઓને અકસ્માતમાં પહોંચી ગંભીર ઈજાઓ આ ત્રણેય યુવાનો બાઈક પર પોતાના ગામ જઈ રહ્યા હતા લૂણી ગામ પાસે અજાણયા વાહને લીધા અડફેટે બાઈક સવાર અતુલ રાઠવાનું અકસ્માતમાં મોત

Breaking News