Breaking News/ છોટાઉદેપુર: શંકાસ્પદ ઓઇલનો જથ્થો ઝડપાયો શંકાસ્પદ ઓઇલના ભરેલા બેરલનો જથ્થો ઝડપી પાડયો SOG ની ટીમે નસવાડીના મેમણ કોલોની વિસ્તારની ઘટના અંદાજીત 2400 લીટર જેટલું ઓઇલ ઝડપી પાડ્યું SOG ટીમે ઓઇલનું સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી ઓઇલ ઝડપી પાડતા અનેક તર્ક વિતર્ક

Breaking News