Breaking News/ છોટા ઉદેપુરઃ બોડેલી દારૂની ખાલી બોટલો મળી, સરકારી સર્કિટ હાઉસ પાછળ ખુલ્લામાં દારૂની બોટલો મળી, સર્કિટ હાઉસ પાછળથી દારૂની ખાલી બાટલો મળતા અનેક સવાલ, સર્કિટ હાઉસમાં કર્મચારીઓ હોવા છતાં દારૂની બોટલો આવી ક્યાંથી ?, ખાલી બોટલોનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ  

Breaking News
Breaking News