Exam/ ગુજરાત યુનિ.ની આવનાર પરીક્ષાઓ લેવાશે ઓનલાઈન

ગુજરાત યુનિ.ની આવનાર પરીક્ષાઓ લેવાશે ઓનલાઈન યુનિ.એ વિદ્યાર્થીઓને આપ્યો ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ BSC, બી.એડ, બી.કોમ, બીસીએ, બીબીએના પરીક્ષા વિવિધ અલગ સેમેસ્ટરની યોજાવાની છે ઓનલાઇન પરીક્ષા 15 ડીસેમ્બર સુધી પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા આપ્યો મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ […]

Breaking News
a 118 ગુજરાત યુનિ.ની આવનાર પરીક્ષાઓ લેવાશે ઓનલાઈન

ગુજરાત યુનિ.ની આવનાર પરીક્ષાઓ લેવાશે ઓનલાઈન
યુનિ.એ વિદ્યાર્થીઓને આપ્યો ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ
BSC, બી.એડ, બી.કોમ, બીસીએ, બીબીએના પરીક્ષા
વિવિધ અલગ સેમેસ્ટરની યોજાવાની છે ઓનલાઇન પરીક્ષા
15 ડીસેમ્બર સુધી પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા આપ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…