Breaking News/ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં તંત્રના પાપે હાલાકી, અમદારા ગામે સગર્ભાને 2 કિમી ખાટલા પર લઈ જવાઈ, સગર્ભાને 2 કિમી ખાટલા પર ઉંચકી 108 સુધી પહોંચાડી, રોડ ના હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, રસ્તો જ ન હોવાથી 108 ગામમાં નથી આવી શકતી, ગામમાં તાત્કાલિક રોડ બનાવવા સ્થાનિકોની માંગ

Breaking News
Breaking News