સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ છ મનપાની ચૂંટણીમાં રસાકસીનો જામશે માહોલ, કુલ 2299 ઉમેદવારો ચૂંટણી જંગમાં, અમદાવાદમાં કુલ 771 ઉમેદવારો મેદાનમાં, વડોદરામાં 287 કુલ ઉમેદવારો મેદાનમાં, સુરતમાં કુલ 484 ઉમેદવારો મેદાનમાં, રાજકોટમાં કુલ 310 ઉમેદવારો મેદાનમાં, જામનગરમાં કુલ 236 ઉમેદવારો મેદાનમાં, ભાવનગરમાં 211 કુલ ઉમેદવારો મેદાનમાં

Breaking News