Not Set/ જંબુસર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું

ભરૂચ: ભરૂચની જંબુસર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકિએ પ્રાંત ઓફિસ ખાતે જઇને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન તેમના મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી અને ઉજવણી કરી હતી. આ ઉપરાંત જંબુસર બેઠક પરથી સંજય સોલંકી જીત હાંસીલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Gujarat

ભરૂચ:

ભરૂચની જંબુસર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકિએ પ્રાંત ઓફિસ ખાતે જઇને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન તેમના મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી અને ઉજવણી કરી હતી. આ ઉપરાંત જંબુસર બેઠક પરથી સંજય સોલંકી જીત હાંસીલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.