Gujarat/ જખૌના સમુદ્રી વિસ્તારમાંથી સંદિગ્ધ બોક્સ મળ્યા, સંદિગ્ધ બોક્સમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો, સ્ટેટ ઇન્ટેલિજન્સ,BSF ,મરીન પોલીસને મળી આવ્યો, BDDS ની ટીમ જખૌ પહોંચી તપાસ હાથ ધરી, આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

Breaking News