Not Set/ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં જોવા મળે છે. રાજ્યમાં કોરોનાના કેસ તળીયે જોવા મળી રહ્યા છે.

Gujarat Others
Untitled 250 રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો થઇ રહ્યો છે ,રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં જોવા મળે છે. રાજ્યમાં કોરોનાના કેસ તળીયે જોવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 14 નોંધાયા છે.

આ પણ વાંચો :રાજયમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની સંભાવના

રાજ્યમાં કોરોના નિયંત્રણમાં જોવા મળે છે. હાલ રાજ્યમાં જનજીવન સામાન્ય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 14કેસ નોંધાયા છે .રાજ્યમાં કોરોનાના કુલ કેસના આંકડા પર નજર નાંખીએ તો જાણવા મળે છે કે રાજ્યમાં કુલ કોરોનાના કેસ 8,25,254થયા છે ,જ્યારે કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી તે સારા સમાચાર છે. કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14 થઇ છે. જયારે કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં કુલ સાજા થનારની સંખ્યા 8,15,536 નોંધાયા છે. અને રાજ્યના એકટીવ કેસ 133નોંધાયા છે.

આ પણ વાંચો :GPSC દ્વારા Class I & II સહિત વિવિધ વિભાગો માટેની ભરતીની જાહેરાત કરાઈ