Breaking News/ જગત મંદિરના શિખર પર ધ્વજા જોવા ન મળતા ચર્ચા, શિખરનો ધ્વજા દંડ પણ ખંડિત થયો હોવાની માહિતી, હાલ ધ્વજ દંડને જોડવાની કામગીરી શરુ, સમગ્ર મામલે જગત મંદિરે ભારે ભીડ, નવો દંડ ન લાગે ત્યા સુધી ધ્વજા નીચે ચડવામાં આવી, 12 વર્ષ પહેલા આ ધ્વજા દંડ બદલવા આવ્યો હતો, સોપારીના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે ધ્વજા દંડ  

Uncategorized