Gujarat/ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલને રૂ.300 કરોડની ઓફર , પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કર્યો આક્ષેપ , અંબાણી-આરએસએસની હતી ભલામણ , અગ્રણી વ્યક્તિની ફાઇલ પાસ કરવા થઇ ભલામણ , ભ્રષ્ટાચાર સામે કોઇ સમજૂતી કરી નહીં , મહેબૂરા મુફ્તીએ પણ પ્લોટ પોતાના નામે કરાવ્યો , અમતિ શાહની મુલાકાત સમયે રાજકારણ ગરમાયું

Breaking News