Gujarat/ અમિત શાહ જમ્મુ કાશ્મીરનાં પ્રવાસે , ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન , કલમ-370 હટ્યા બાદ પ્રથમવાર જશે કાશ્મીર , શ્રીનગરમાં સુરક્ષા સમીક્ષા બેઠકમાં રહેશે હાજર , શ્રીનગરથી શારજાહ વિમાન સેવા કરાવશે શરૂ , જમ્મૂ ખાતે IITમાં નવા બ્લોકનું કરશે ઉદ્ઘાટન , SKICCમાં આયોજિત લાભાર્થી સંમેલનમાં લેશે ભાગ , કાશ્મીરમાં ચાલતા વિકાસ કાર્યોની કરશે સમીક્ષા , જમ્મૂમાં જનસભાને પણ કરશે સંબોધિત , શ્રીનગરમાં અમિત શાહ કરશે રાત્રિ રોકાણ

Breaking News