Jammu Kashmir/ જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે બીજી વરસી, પુલવામા આતંકી ઘટનાને 2 વર્ષ પૂર્ણ, CRPF લેથપોરા કેમ્પ ખાતે અપાશે શ્રદ્ધાંજલિ, CRPFનાં જવાનો પર થયો હતો હુમલો, આતંકી હુમલામાં 40 જવાન થયા હતા શહિદ, 14 ફેબ્રુઆરી 2019એ બની હતી હૃદયદ્વાવક ઘટના, દેશવાસીઓએ અમર જવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ

Breaking News