Gujarat/ જયનારાયણ વ્યાસ જોડાશે કોંગ્રેસમાં, રાજ્યના પૂર્વ મંત્રી છે જયનારાયણ વ્યાસ, ખડગેની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે, જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામુ, થોડા દિવસ પહેલા આપ્યું હતું રાજીનામું, કોંગ્રેસ ઉમેદવારને સમર્થનની કરી હતી જાહેરાત, ગઈકાલે સિદ્ધપુરમાં કરી હતી જાહેરાત,

Breaking News