Gujarat/ વડાપ્રધાન મોદીએ સુરતનો માન્યો આભાર, વડાપ્રધાન મોદીએ ટ્વિટથી કહ્યું-ધન્યવાદ સુરત, અપાર સ્નેહ બદલ કૃતજ્ઞતા વ્યકત કરી, ગઇકાલની યાદગાર ક્ષણોનો વીડિયો કર્યો શેયર, સુરતની મુલાકાતે હતા વડાપ્રધાન મોદી, સુરતમાં વડાપ્રધાને કર્યો હતો ભવ્ય રોડ શો, રોડ શોમાં ભવ્ય જનમેદની ઉમટી હતી,

Breaking News