International/ જર્મની-બેલ્જિયમમાં પૂરે સર્જી ભીષણ તારાજી, પૂરમાં 103ના મોત, 1000થી વધુ લાપતા, સમગ્ર યુરોપમાં મૃત્યુઆંક 126 પર પહોંચ્યો, છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત વરસાદ, પૂરને કારણે અનેક શહેરોમાં ઘૂસ્યા પાણી, પૂરને લીધે જર્મનીમાં જ હજારો ઘર તબાહ, જર્મનીના હજારો ઘરોમાં કપાયો વીજ પુરવઠો, લાપતા લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન, હેલિકોપ્ટરની મદદથી પહોંચાડાય છે ખોરાક

Breaking News