અકસ્માત/ જસદણઃ પોલારપર ગામના પાટીયા નજીક અકસ્માત બાઈક અને ફોર વ્હિલર વચ્ચે થયો અકસ્માત બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, મહિલા ઇજાગ્રસ્ત પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો

Breaking News