Not Set/ જાણીતા વૈજ્ઞાનિક અને ઈસરો ના પૂર્વ અધ્યક્ષ રામચંદ્ર રાવ નું નિધન 

જાણીતા વૈજ્ઞાનિક અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો ના પૂર્વ અધ્યક્ષ ઉડુપી રામચંદ્ર રાવ નું નિધન થયું છે….લાંબી બીમારી બાદ આજે તેમને અંતિમ શ્વાસ લીધા હતા…તેમની ઉમર ૮૫ વર્ષ હતી…ઈસરોના પીઆર ડીરેક્ટર દેવી પ્રસાદ કર્નકી એ પીટીઆઈ દ્વારા કહ્યું કે રાવ એ કાલ મોડી રાત્રે ૩ વાગે અંતિમ શ્વાસ લીધા હતા…ઈસરોના અધિકારીઓ એ જણાવ્યું કે રાવ લાંબા […]

World
vlcsnap 2017 07 24 12h22m29s452 જાણીતા વૈજ્ઞાનિક અને ઈસરો ના પૂર્વ અધ્યક્ષ રામચંદ્ર રાવ નું નિધન 

જાણીતા વૈજ્ઞાનિક અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો ના પૂર્વ અધ્યક્ષ ઉડુપી રામચંદ્ર રાવ નું નિધન થયું છે….લાંબી બીમારી બાદ આજે તેમને અંતિમ શ્વાસ લીધા હતાતેમની ઉમર ૮૫ વર્ષ હતીઈસરોના પીઆર ડીરેક્ટર દેવી પ્રસાદ કર્નકી એ પીટીઆઈ દ્વારા કહ્યું કે રાવ એ કાલ મોડી રાત્રે ૩ વાગે અંતિમ શ્વાસ લીધા હતાઈસરોના અધિકારીઓ એ જણાવ્યું કે રાવ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા..અને તેમને તેમના નિવાસ પર અંતિમ શ્વાસ લીધા હતા..રાવના પરિવારમાં તેમના પત્ની એક દીકરો અને એક દીકરી છેકર્નાટક માં ઉડુપી જીલ્લાના અડામારું ક્ષેત્ર માં તેમનો જન્મ થયો હતો….તેઓ ઈસરો ના બધા જ અભિયાનમા અલગ અલગ રીતે જોડાયેલા હતા