Not Set/ જાણો, ક્યારે અને ક્યાં રિલીઝ થશે ઇશાન ખટ્ટર અને અનન્ય પાંડેની ફિલ્મ ‘ખાલી પીલી’

અભિનેતા ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ખાલી પીલી’ ને દિગ્દર્શક મકબુલ ખાને યુવાને ધ્યાનમાં રાખી બનાવી છે. ઇશાન અને અનન્યા પહેલીવાર ‘ખાલી પીલી’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મનો સેટ મુંબઈમાં જ બનાવવામાં આવ્યો હતો, તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સ્ટોરી એક રાત એક છોકરી અને છોકરા ની મુલાકાત […]

Uncategorized

અભિનેતા ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મ ‘ખાલી પીલી’ ને દિગ્દર્શક મકબુલ ખાને યુવાને ધ્યાનમાં રાખી બનાવી છે. ઇશાન અને અનન્યા પહેલીવાર ‘ખાલી પીલી’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મનો સેટ મુંબઈમાં જ બનાવવામાં આવ્યો હતો, તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સ્ટોરી એક રાત એક છોકરી અને છોકરા ની મુલાકાત પછી જીવન માં આવતા ઉતાર-ચડાવ બતાવે છે.

‘ખાલી પીલી’ની રિલીઝની તારીખ સામે પર આવી છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2020 ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ ઝી પ્લેક્સ પર રિલીઝ થશે.

‘સુલતાન’ અને ‘ટાઇગર જિંદા હૈ’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કરનાર અલી અબ્બાસ ઝફર ‘ઝી સ્ટુડિયો’ ના સહયોગથી ‘ખાલી પીલી’ ના નિર્માણને જોઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.