Not Set/ જાણો શું છે PoK પર મોદી સરકારનો માસ્ટર પ્લાન

Pok પર મોદી સરકારનો નવો દાવ. ભારતનાં વેધર રિપોર્ટથી પાકિસ્તાનમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. પ્રપ્ત જાણકારી મુજબ ભારત સરકાર દ્વારા PoKનો વેધર ખાનગી ચેનલોને આપવાનું સુચન કરવામાં આવતા પાકિસ્તાનમાં ટેનશન આવી ગયુ હોવની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાન વિરુદ્ધની ભારત સરકારની બદલાતી ચાલમાં હવે ભારતની સ્ટ્રેટેજીમાં મોટો બદલાવ જોવામાં આવતા આંતકનુ જનક પાકિસ્તાન ફફડી ઉઠ્યુ છે.  […]

India

Pok પર મોદી સરકારનો નવો દાવ. ભારતનાં વેધર રિપોર્ટથી પાકિસ્તાનમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. પ્રપ્ત જાણકારી મુજબ ભારત સરકાર દ્વારા PoKનો વેધર ખાનગી ચેનલોને આપવાનું સુચન કરવામાં આવતા પાકિસ્તાનમાં ટેનશન આવી ગયુ હોવની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાન વિરુદ્ધની ભારત સરકારની બદલાતી ચાલમાં હવે ભારતની સ્ટ્રેટેજીમાં મોટો બદલાવ જોવામાં આવતા આંતકનુ જનક પાકિસ્તાન ફફડી ઉઠ્યુ છે. 

ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની નવી સ્ટ્રેટેજી સામે આવી રહી છે, ત્યારે આ પ્રસ્તાપિત પ્લાનનો પ્રારંભ ત્રણ મહિના પહેલા ગયો હોવાનું સામે આવી રહ્યું છે. સ્ટ્રેટેજી અમલી કરણ માટે રો, ગૃહમંત્રાલય અને વિદેશ સચિવને પ્રસ્તાવ અપાયો છે.  દૂરદર્શનને PoKનાં શહેરોનો વેઘર રિપોર્ટ આપવાનાં આદેશ આપવામાં આવતા આ સ્ટ્રેટ્જીક પ્લાનની પુષ્ટી થઇ રહી છે. જાણો ભારત સરકારનો શુ છે PoK મામલે વિશેષ પ્લાન અમારા આ ખાસ રિપોર્ટમાં….

જાણો ભારત સરકારનો શુ છે PoK મામલે વિશેષ પ્લાન મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન