Not Set/ જમ્મુ-કાશ્મીરમાં સીઝનની પહેલી બરફવર્ષા

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. ત્યારપછી રાજ્યને લદ્દાખ સાથે જોડતો 434 કિમીનો લાંબો નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે વરસાદ હોવા છતા પણ ખુલ્લો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યના અમુક વિસ્તારમાં આગામી 24 કલાકમાં ફરી બરફ વર્ષા થઈ […]

India
al qaedakashmir 6 જમ્મુ-કાશ્મીરમાં સીઝનની પહેલી બરફવર્ષા

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સોનમર્ગ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. ત્યારપછી રાજ્યને લદ્દાખ સાથે જોડતો 434 કિમીનો લાંબો નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે વરસાદ હોવા છતા પણ ખુલ્લો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યના અમુક વિસ્તારમાં આગામી 24 કલાકમાં ફરી બરફ વર્ષા થઈ શકે છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એક ઓફિસરે જણાવ્યું છે કે, બરફવર્ષાના કારણે રસ્તા ખૂબ ચીકાશવાળા થઈ ગયા છે. તેથી વાતાવરણમાં સુધારો આવશે તો રસ્તાઓ ફરી ખોલવામાં આવશે.