Not Set/ ભારતની સ્વદેશી કાર ‘એમ્બેસડર’ને વિદેશી કંપની પ્યૂજોએ 80 કરોડમાં ખરીદી

નવી દિલ્હીઃ ક્યારેક રાજકીય નેતાઓની પસંદગીની સવારી રહેલી એમ્બેસડર બ્રાન્ડને હિદુસ્તાન મોટર્સે વેચી દીધી છે. યૂરોપની દિગ્ગજ ઓટો કંપની પ્યૂજોએ તેને ફક્ત 80 કરોડ રૂપિયામાં ખરીદી છે. સીકે બિડલા સમૂહની કંપનીએ એમ્બેસડર બ્રાન્ડને પ્યૂજો એસએ (પીએસએ) સાથે સોદો કર્યો છે. હિદુસ્તાન મોટર્સે કહ્યું કે, હિદુસ્તાન મોટર્સે કહ્યું કે, ટ્રેડ માર્ક સહિત એમ્બેસર બ્રાન્ડને પ્યૂજો વેચવાનું નક્કી […]

India Business
ambassador 11 02 2017 1486799571 storyimage ભારતની સ્વદેશી કાર 'એમ્બેસડર'ને વિદેશી કંપની પ્યૂજોએ 80 કરોડમાં ખરીદી

નવી દિલ્હીઃ ક્યારેક રાજકીય નેતાઓની પસંદગીની સવારી રહેલી એમ્બેસડર બ્રાન્ડને હિદુસ્તાન મોટર્સે વેચી દીધી છે. યૂરોપની દિગ્ગજ ઓટો કંપની પ્યૂજોએ તેને ફક્ત 80 કરોડ રૂપિયામાં ખરીદી છે.

સીકે બિડલા સમૂહની કંપનીએ એમ્બેસડર બ્રાન્ડને પ્યૂજો એસએ (પીએસએ) સાથે સોદો કર્યો છે. હિદુસ્તાન મોટર્સે કહ્યું કે, હિદુસ્તાન મોટર્સે કહ્યું કે, ટ્રેડ માર્ક સહિત એમ્બેસર બ્રાન્ડને પ્યૂજો વેચવાનું નક્કી કર્યું છે.

પીએસએ સમૂહે ભારતીય બજારમાં પ્રવેસ કરવા માટે સીકે બિડલા સમૂહ સાથે ડીલ કરી હતી, શરૂઆતમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણથી તમિલનાડૂમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવામાં આવશે. આ પ્લાન્ટ દર વર્ષે 1 લાખ વાહન બનાવવાની ક્ષમતા છે.

પીએસએ સમૂહ ત્રણ બ્રાન્ડ પ્યુજો,સિટ્રોન અને ડીએસ મુજબ વાહનોનું વેચાણ કરે છે. આ સમૂહ પહેલીવાર પ્રિમિયર સમૂહ સાથે ભારતમાં ભગેદારી કરી કરવામાં આવશે. જોકે,2001 માં બંને કંપનીએ જોઇન્ટ વેન્ચર પીએએલ સમાપ્ત કરવામાં આવી છે. ત્યાર બાદ પણ પીએસએ ભારતીય બજારમાં પ્રવેશ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.