Japan/ જાપાનના ટોકિયોમાં ઇમરજન્સી જાહેર , ઓલંપિક શરૂ થાય તે પહેલાં ઇમરજન્સી , કોરોનાના કેસ વધતા PMએ લીધો નિર્ણય , 23 જુલાઈથી ઓલંપિક શરૂ થશે , દર્શકો વગર ઓલંપિક ઓપનિંગ સેરમેની યોજાઈ શકે , ઇમરજન્સીમાં બાર, રેસ્ટોરન્ટમાં દારૂ નહીં પીરસાય ,

Breaking News