Breaking News/ જાફરાબાદના દુધાળા નજીક બ્રિજ પાર પડી તિરાડો, બ્રિજ પર તિરાડો પડતા એક સાઈડ બંધ કરવામાં આવી, કરોડોના ખર્ચે બની રહ્યો છે સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે, કામ પૂર્ણ થયા પહેલા હાઇવે પરના બ્રિજમાં પડી તિરાડો, સોમનાથથી ભાવનગર સુધી બની રહ્યો છે નેશનલ હાઇવે  

Breaking News