- અમદાવાદ ATSનું સર્ચ ઓપરેશન
- ગોધરા LCB ,SOG ટીમ સાથે રાખી મોડીરાત્રે કરાયુ સર્ચ
- એક મહિલા સહિત 6 શંકાસ્પદ ઇસમોને અમદાવાદ ATS લઇ રવાના
- ATS દ્વારા શંકાસ્પદ કોઈક બાબતને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા
Panchmahal News: પંચમહાલના ગોધરામાં ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરામાંથી મહિલા સહિત છ શંકાસ્પદ વ્યકિતઓની ATSએ અટકાયત કરી છે. આ છ વ્યક્તિઓ પર દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલા સહિત તમામને હેડકર્વાટર લઇ જવાયા છે. જ્યાં તમામની સઘન પુછપરછ શરૂ કરાઇ છે.
આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર
આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ