Breaking News/ જાફરાબાદ મરીન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો, ચોરીના ગુન્હામાં 4 આરોપીને પોલીસે દબોચ્યા, 2,39,700 ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા, તાંબાનો તાર 171 કિલો અને જનરેટર કબજે કરાયા  

Breaking News
Mantavya Breaking News 9 જાફરાબાદ મરીન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો, ચોરીના ગુન્હામાં 4 આરોપીને પોલીસે દબોચ્યા, 2,39,700 ના મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા, તાંબાનો તાર 171 કિલો અને જનરેટર કબજે કરાયા