Breaking News/ જામનગરઃ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ આરોગ્ય વિભાગના ફુડ એન્ડ ડ્રગ શાખા દ્વારા તપાસ શહેરના પનીરના વેપારીઓ ત્યાં હાથ ધરાઇ તપાસ અધિકારીઓએ પનીરના લીધા નમૂના લીધેલા નમૂના વડોદરાની લેબમા મોકલાશે આ કામગીરી ઉનાળા દરમિયાન ચાલુ રહેશે

Breaking News