ગુજસીટોક કેસનો મામલો/ જામનગરઃ ચકચારી ગુજસીટોક પ્રકરણ મામલો ઘરોબો ધરાવતા આરોપીઓની મિલ્કત ટાંચમાં જયેશ પટેલ ગેંગ સાથે ઘરોબો ધરાવતા આરોપી જાડેજા બંધુઓની મિલ્કત લેવાઈ ટાંચમાં કરોડો રૂપિયાના બંધાતા બંગલાની મિલકત ટાંચમાં DYSPસહિતના પોલીસ કાફલાએ કરી કાર્યવાહી

Breaking News