વેરાનો વિરોધ/ જામનગરઃ મનપાની સામાન્ય સભા પહેલા વિરોધ કોંગી નગરસેવિકાને સાથે રાખી લોકોએ દર્શાવ્યો વિરોધ ચાલુ વર્ષના બજેટમાં કરવેરામાં વધારો ઝીંકાતા વિરોધ હાથમાં પ્લેકાર્ડ સાથે સ્થાનિક લોકોએ દર્શાવ્યો વિરોધ પોલીસ ખડકી દેવાતા સ્થાનિકો બહાર બેઠા પાણી વેરો, મિલકત સહિતનો વેરો પાછો ખેંચવા માંગ

Breaking News