લાંચિયા કમિશ્નરને ઝાટકો/ ITના લાંચિયા એડિશનલ કમિ.કરનાનીને ઝટકો સંતોષ કરનાનીને ઝટકો ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાસ્પદ IT લાંચકાંડ HC એ આપેલા આગોતરા જામીન SCએ કર્યા રદ CBI સામે સરેન્ડર કરવા SCનો આદેશ 4 દિવસની અંદર સેન્ડર કરવા SCનો આદેશ એડિશનલ IT કમિશનરે માંગી 30 લાખની લાંચ આંગડીયા પેઢી મારફતે 2021માં માંગી હતી લાંચ

Breaking News