બિપરજોય વાવાઝોડું/ જામનગરઃ વાવાઝોડા પૂર્વે વાતાવરણ બદલાયું પવનની ગતિના વધારો, પશ્ચિમથી પૂર્વ તરફ પવનની ગતિ નવા બંદર પર ચાર નંબરનું સિગ્નલ 22 ગામડાઓના સ્થળાંતર કરવાની તૈયારી 76 હજાર નાગરિકોનું સ્થળાંતર કરવાની તંત્રની તૈયારી વડોદરાથી થી NDRFની એક ટીમ પહોંચી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જિલ્લાનું મોનીટરીંગ કરશે

Breaking News