દુષ્કર્મ/ જામનગરઃ વિદ્યાર્થી પર દુષ્કર્મ કર્યાનો મામલો 15 વર્ષની વિદ્યાર્થી પર દુષ્કર્મ કર્યાનો મામલો પૂર્વ આચાર્ય સામે નોંધાઇ પોલીસ ફરિયાદ સીટી બી ડિવિઝનમાં નોંધાઈ હતી ફરિયાદ મનીષ બૂચને પોલીસે વડોદરાથી ઝડપ્યો ગત રાત્રેના આરોપીને વડોદરાથી દબોચ્યો

Breaking News