Gujarat/ જામનગરના કાલાવાડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસાનો વરસાદ, લલિત વસોયા પ્રચારમાં નોટો ઉડાડતા જોવા મળ્યા, પૈસા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, કોંગ્રી ઉમેદવારના પ્રચાર માટે પહોંચ્યા હતા વસોયા, ખઢેરા જિ.પં. સીટ માટે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર

Breaking News